મંગળવાર, 24 જુલાઈ, 2018

Current point July 2018

🌺🎀🎀🎀🎀🎀🎀🎀🎀🎀

*24 जुलाई की महत्त्वपूर्ण घटनाएँ👉*

1758 – अमेरिका के तत्कालीन राष्ट्रपति जॉर्ज वॉशिंगटन उत्तरी अमेरिका की पहली असेंबली वर्जीनिया हाउस ऑफ बर्जेसेज में शामिल हुए।
1793 – फ्रांस ने कॉपीराइट कानून बनाया।
1823 – चिली में दास प्रथा को हमेशा के लिए समाप्त कर दिया गया।
1870 – अमेरिका में पहली अंतरदेशीय रेल सेवा की शुरुआत हुई।
1932 – रामकृष्ण मिशन सेवा प्रतिष्ठान की स्थापना की गई।
1935 – ब्रिटेन में पहला बधाई टेलीग्राम भेजा गया।
1938 – इंस्टेट कॉफी की खोज हुई।
1941 – उत्तर यूरोपीय देश लिथुनिया में सम्पूर्ण यहूदी आबादी की नाजियों ने हत्या की।
1944 – 300 लड़ाकू विमानों ने जर्मनी पर बम गिराए।
1969 – अपोलो 11 अंतरिक्ष यान पृथ्वी पर लौटा।
1982 – जापान के नागासाकी में भारी बारिश से पुल ढहने से 299 लोगों की मौत हुई।
1989 – भारत में लोकसभा में 73 विपक्षी सदस्यों ने बोफर्स तोप के मुद्दे पर सदन से इस्तीफा दे दिया और जिसे स्वीकार कर लिया गया।
1991 – तत्कालीन वित्त मंत्री मनमोहन सिंह ने संसद में बजट पेश किया जिसने भारत के लिए आर्थिक उदारीकरण के रास्ते खोल दिये।
1994 – असम के बसबारी में बोडो उग्रवादियों ने 37 मुस्लिमों की हत्या की।
1999 – अमेरिकी अंतरिक्ष यान कोलंबिया का सफल प्रक्षेपण हुआ।
1999 - ब्रिटेन के लिवरपुल में प्रथम 'सार्वभौमिक महिला धर्मसभा' का आयोजन।
1999 - अमेरिकी अंतरिक्ष यान कोलंबिया का सफल प्रक्षेपण।
2000 – एस. विजयलक्ष्मी शतरंज की पहली महिला ग्रैंडमास्टर बनीं।
2002 - यूरोपियन यूनियन ने संयुक्त राष्ट्र जनसंख्या कोष में 3.20 करोड़ यूरो अतिरिक्त देने का निर्णय लिया।
2004 - इटली ने भारतीय पर्यटकों के लिए सात वीजा काल सेंटर शुरू करने का निर्णय लिया।
2005 - कोरियाई क्षेत्र को परमाणु हथियारों से मुक्त करने हेतु उत्तर और कोरिया के बीच आम सहमति बनी।
2006 - प्यूर्टो रिको की सुन्दरी जुलेखा रिवेरा मेंडोजा गिस यूनिवर्स, 2006 चुनी गईं।
2008 - फ़्रांस के ट्रिकेस्टिन परमाणु संयंत्र में हुए रिसाव से लगभग 100 व्यक्ति प्रभावित हुए।

*24 जुलाई को जन्मे व्यक्ति👉*

1802 – फ्रांसीसी लेखक एलेक्जेन्डर डयूमा का जन्म हुआ। वह ड्रामा लिखने में बहुत दक्ष थे।
1911 - पन्नालाल घोष - भारत के प्रसिद्ध बाँसुरी वादक।
1924 - नाजिश प्रतापगढ़ी - उर्दू के सुप्रसिद्द शायर व कवि।
1935 - रामपाल उपाध्याय - बारहवीं लोकसभा के सदस्य।
1937 - मनोज कुमार- प्रसिद्ध भारतीय अभिनेता ।
1945 - अज़ीम प्रेमजी - बंगलोर स्थित 'विप्रो कॉर्पोरेशन' के अध्यक्ष, जो कम्प्यूटर सॉफ़्टवेयर प्रोग्राम का विकास और उपभोक्ता वस्तुओं का उत्पादन करती है।
1947 – पाकिस्तान के दिग्गज बल्लेबाज जहीर अब्बास का जन्म हुआ। इन्होंने 78 टेस्ट में, 5,062 रन और 62 वनडे अंतरराष्ट्रीय मैचों में 2,572 रन बनाये।
1985 - पंकज आडवाणी- प्रसिद्ध भारतीय बिलियर्ड्स और स्नूकर खिलाड़ी ।

*24 जुलाई को हुए निधन👉*

1939 - तरुण राम फुकन, असम के सामाजिक कार्यकर्ता
1980 - उत्तम कुमार - भारतीय सिनेमा में हिन्दी और बांग्ला फ़िल्मों के प्रसिद्ध अभिनेता।
2017 - यशपाल (वैज्ञानिक) - भारत के मशहूर वैज्ञानिक और शिक्षाविद थे।

*24 जुलाई के महत्त्वपूर्ण अवसर एवं उत्सव👉*

🔅 _आयकर दिवस ।_
🔅 _देशभक्ति फिल्मों के सरताज श्री मनोज कुमार जी का जन्म दिवस ।_

   ⚜⚜ 🌴 💎 Y M Khandala(Rt)🌴⚜⚜

સોમવાર, 23 જુલાઈ, 2018

GK BLOG: ♥ ગુજરાતી ભાષા સાહિત્ય ની પ્રથમ કૃતિઓ ♥

GK BLOG: ♥ ગુજરાતી ભાષા સાહિત્ય ની પ્રથમ કૃતિઓ ♥: ��  રાસ ➖  ભરતેશ્ર્વર બાહુબલિદાસ                        ��  વાચનમાળા  ➖ હોપ વાચનમાળા                   ��  ફાગુ  કાવ્ય. ➖  સિરિથૂલિભદ્...

Currency GK point 2018

💸ભારત સરકારની નવી નોટ ના વિષય યાદ રાખવાની
🎯 ગાંધીજી *કો હરા સલામ*
કો - કોનાર્ક નું સૂર્ય મન્દિર- ₹10
હ-  હમ્પી સ્મારક સમૂહ - ₹50
રા-  રાણી ની વાવ.       - ₹100
સ-  સાંચી સ્તૂપ.          - ₹200
લા- લાલ કિલ્લો.          - ₹500
મ-  મંગળયાન.            -₹2000

       
By. Y m Khandala(Revenue Talati)

શુક્રવાર, 20 જુલાઈ, 2018

ખુબજ અગત્યની માહિતી

*💱 સંખ્યા અને નંગ : 💱*

▪૧૨ નંગ = ૧ ડઝન
▪૧૪૪ નંગ = ૧ ગ્રોસ
▪૧૨ ડઝન = ૧ ગ્રોસ
▪૨૦ નંગ = ૧ કોડી
▪૧ રીમ = ૫૦૦ કાગળ
▪૧ ધા = ૨૪ તા
▪૧ રીમ = ૨૦ ઘા

⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨

     🏋   વજન   🏋

▪૧ પાઉન્ડ {રતલ}= ૦.૪૫ કિ.ગ્રા
▪૧ કિ.ગ્રા. = ૨.૨૧ પાઉન્ડ
▪૧ ગ્રામ = ૧૦૦૦ મીલી ગ્રામ
▪૧ ક્વિન્ટલ = ૧૦૦ કિલોગ્રામ
▪૨૦ કિ.ગ્રા. = ૧ મણ
▪૧ ટન = ૧૦૦૦ કિલોગ્રામ
▪૧ તોલા = ૧૧.૬૬ ગ્રામ
▪૨૦ મણ = ૧ ખાંડી
▪૫ મણ = ૧ ગુણી

    📚    *🛣   અંતર   🛣*

▪૧ ઈંચ = ૨.૫૪ સે.મી.
▪૧૦ મીલીમીટર = ૧ સેન્ટીમીટર
▪૧ મીટર = ૩૯.૩૭ ઈંચ
▪૧ ચો.ફુટ = ૯૨૯ ચો.સેમી.
▪૧ ફુટ = ૩૦.૪૮ સે.મી.
▪૧૦ સેમી = ૧ ડેસીમીટર
▪૧૦ મીટર = ૧ ડેકામીટર
▪૧ વાર = ૩ ફુટ
▪૧ માઈલ = ૧૬૦૯ મીટર
▪૧ માઈલ = ૧.૬૧ કિ.મી.

*🌊   પ્રવાહી માપ   🌊*

▪૧ લિટર = ૧૦૦૦ મીલીલિટર
▪૧૦૦૦ લિટર = ૧ કિલો લિટર
▪૧ કિલો લિટર = ૧ ઘન મીટર
▪૧ ગેલન = ૪.૫૪૬ લિટર
▪૧ લિટર = ૦.૨૨ ગે

⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨

    *⏰  સમય  ⏰*

▪૬૦ વિપળ = ૧ પળ
▪૬૦ પળ = ૧ ઘડી
▪૨.૫ પળ = ૧ મિનિટ
▪૧ ધડી = ૨૫ મિનિટ
▪૨.૫ ધડી = ૧ કલાક
▪૩ કલાક = ૧ પહોર
▪૬૦ વિકલા = ૧ કલા
▪૬૦ કલા = ૧ અંશ
▪૮૦૦ કલા = ૧ નક્ષત્ર
▪૨૦૦ કલા = ૧ નવાંશ
▪૩૦ અંશ = ૧ રાશિ
▪૬૦ અંશ = ૧ ચક્ર
▪૧ સેકન્ડ = ૧૫ વિકલા
▪૪ સેકન્ડ = ૧૫ વિકલા
▪૪ મિનિટ = ૧ કલા
▪૧ કલાક = ૧૫ અંશ
▪૨ કલાક = ૧ રાશિ
▪૨૪ કલાક = ૩૬૦ અંશ

  💁કેટલા ગણું 💁

▪ડેકા = દસ ગણું
▪હેક્ટો = સો ગણું
▪કિલો = હજાર ગણું
▪મેગા = દસ લાખ ગણું
▪જિગા = અજબ ગણું
▪ટેરા = હજાર અબજ ગણું
▪પેટા = દસ લાખ અબજ ગણું
▪એકસા = અબજનું અજબ ગણું

🤷🏻‍ કેટલા ભાગનું 🤷🏻‍

▪ડેસી = દશમાં ભાગનું
▪સેન્ટી = સો માં ભાગનું
▪મિલી = હજારમાં ભાગનું
▪માઈક્રો = દસ લાખમાં ભાગનું
▪નેનો = અબજમાં ભાગનું
▪પેકો = હજાર અબજમાં ભાગનું
▪ફેમટો = દસ લાખ અબજમાં ભાગનું
▪એટ્ટો= અબજ અબજમાં ભાગનું
  
*📓જમીનના - કદના માપનું કોષ્ટક*

1 એકર=40 ગુંઠા,       1 એકર=4840 વાર
1 એકર=43560 ફૂટ,  1 એકર=0.4047 હેકટર
1 એકર=2.5 વીઘા,     1 વીઘા =16 ગુંઠા
1 વીઘા =16 ગુંઠા,       1 વીઘા =17424 ફૂટ
1 હેક્ટર =6.25 વીઘા,  1 ગુંઠા =101.2 મીટર
1 ગુંઠા =121 વાર,       1 ગુંઠા =1089 ચો. ફૂટ
1 મીટર =100 સે.મી.,  1 મીટર =3.28 ફૂટ ,39.37ઈંચ
1 મીટર =1,196 વાર,  1 ચો.મીટર =10.76 ફૂટ
1 વાર =3 ફૂટ,             1 વાર =0.9144 મીટર
1 ચો. વાર =9 ફૂટ        1 ફૂટ =0.3048 મીટર,
1 ઈંચ =25.3 મી. મી.  1 મીટર =1000 મી.મી.
1 ગજ =2 ફૂટ,            1 ગજ =0.61 મીટર
1 કડી =2 ફૂટ,             1 કડી =0.61 મીટર
1 સાંકળ =16 કડી,      1 સાંકળ =10.06 મીટર
1 સાંકળ =33 ફૂટ,        1 કિ.મી. =1000 મીટર
1 કિ.મી.=0.6215માઈલ,1 માઈલ =1609 મીટર
1 કિ.મી. =3280.80 ફૂટ, 1 ફલાંગ =660 ફૂટ
1 ફલાંગ =201,17 મીટર  1 ઘન મીટર =1000 લિટર
1 ઘનફૂટ =0.2831 ઘનમીટર
1 ઘનમીટર =35.31 ઘનફૂટ, 1 ઘન સેમી =1 સીસી   
1 સીસી =1 મિ.લિ.,            1 સીસી =1 ગ્રામ
1 લિટર =1000 સી.સી.,     1 લિટર =1 કિ.ગ્રા.
1ઘનફૂટ =28.317 લિટર     1 લિટર =0.2205 ગેલન
1 ઘનફૂટ =6.24 ગેલન,       1 લિટર =2.205 પાઉન્ડ
1 ઘનમીટર =1000 કિગ્રા    1 ઘનફૂટ =62.4 પાઉન્ડ
1 ગેલન =10 પાઉન્ડ
ગાયકવાડી (અમરેલી વિસ્તાર)
1 વસા =1280 ચો.ફૂટ  ,     1 વસા =118.91 ચો.મી.
1 એકર =34.03 વસા,       1 વીઘા =20 વસા
1 વીઘા =23.51 ગુંઠા,        1 એકર =1.7015 વીઘા
1 વસા =142.22 ચો.વાર

Y M Khandala(Rt)

ગુરુવાર, 19 જુલાઈ, 2018

Short trick Gk

જાણવા જેવું.....👇🏻
*● કર્કવૃત પસાર થતાં રાજ્યો ●*
"મમી પણ ગુજરાતી છે"

મ= મધ્ય પ્રદેશ
મી= મીજોરમ
પણ(ળ)= પશ્વિમ બંગાળ
ગુ=ગુજરાત
જા=જારખંડ
રા= રાજસ્તાન
તી= ત્રીપૂરા

🖊🖊ભારત ના કેન્દ્ર શાશીત પ્રદેશો ની યાદ રાખવા માટે ની ચાવી
"ચલો દિલ દે દો આપ "

ચ= ચંદીગઢ
લો = લક્ષદીપ
દિલ = દિલ્લી
દે= દીવ અને દમણ
દો= દાદર અને નગર હવેલી
આ= આંદામાન નિકોબાર
પ = પોંડિચેર

કર્કવૃત પર ગુજરાતના જિલ્લા
"અસા ગામે પાક"

અ .અરવલ્લી
સા.સાબરકાંઠા
ગા.ગાંધીનગર
મેં.મહેસાણા
પા.પાટણ
ક.કચ્છ

વૌઠા માં મળતી સાત નદીઓ.
"હા સામે માવો ખાશે ."

હા.હાથમતી
સા.સાબરમતી
મેં.મેસ્વો
મા.માઝૂમ
વા.વાત્રક
ખા.ખારી.
શે.શેઠિ

🖊🖊ગુજરાત ની 8 મહાનગર પાલિકાઓ યાદ રાખવા ની ચાવી:🖊🖊
"રાજુભા અમે જાસુ ગાંવ."

રા= રાજકોટ
જુ= જૂનાગઢ
ભા= ભાવનગર
અમે= અમદાવાદ
જા= જામનગર
સુ= સુરત
ગાં= ગાંધીનગર
વ= વડોદરા.

GPSC

GPSC - Claas 1/2 Exam Book list by reading...

1. ઈતિહાસ –
-આ માટે સૌ પ્રથમ ગુજરાત બોર્ડ ધો. ૧૧-૧૨ની બુક્સ વાંચવી.
-ગુજરાત ઈતિહાસનાં સિલેક્ટીવ ટોપિક – "ગુજરાતની અસ્મિતા" માંથી કરી શકાય.
- જો હિન્દી/અંગ્રેજી વાંચી શકો તો -NCERT ખૂબ જ સરસ છે. (Old/New)
- ગાંધીજી અને ડો.આંબેડકર વિષેનાં મુદ્દા ઈન્ટરનેટ પરથી એક વાર બેઝીક જોઈ લેવા, તેમાં બહુ ઊંડાણમાં ઉતારવાની જરૂર નથી.
- ઇતિહાસની મારી નોટ્સ ક્વિક રીવિઝન માટે મુકીશ.

2. સાંસ્કૃતિક વારસો –
ભારતનાં સાંસ્કૃતિક વારસા માટે -  નીતિન સિંઘાનિયા ( સિલેક્ટીવ સિલેબસ મુજબ  ટોપિક્સ )
- ગુજરાત સાંસ્કૃતિક વારસા માટે – વિશ્વકોશ ટ્રસ્ટ પબ્લીકેશનની “ ગુજરાત” બૂક માંથી સિલેક્ટીવ ટોપિક જોઈ શકાય.

3. ભારતીય રાજ્યવ્યવસ્થા, બંધારણ, આંતરરાષ્ટ્રીય સબંધો –
- સૌથી શ્રેષ્ઠ બૂક – એમ. લક્ષ્મીકાંત ( હિન્દી/અંગ્રેજી )
- ગુજરાતીમાં – વિકલ્પ કોટવાલ સાહેબની બંધારણની બૂક વાંચી શકાય.
- આંતરરાષ્ટ્ર્ય સબંધો માટે અલગ બૂક વાંચવાની ખાસ જરૂર નથી. કરન્ટ અફેર્સમાં તે આવી જ જશે.

4. સામાન્ય બૌધિક ક્ષમતા ( Maths+Reasoning)
-લીબર્ટી પ્રકાશનની ( Maths+Reasoning ) બૂક માંથી સિલેક્ટીવ ચેપ્ટર જોઈ શકાય.

5. ભારતીય અર્થતંત્ર અને આયોજન –
- બેઝીક કન્સેપ્ટ માટે – ધો.૧૧-૧૨ ની બૂક એક વાર જોઈ શકાય. ( તેની આંકડાકીય માહિતી પર ધ્યાન ન આપવું )
- Mrunal Patel નાં Youtube પરથી સિલેક્ટીવ વિડીયો જોઈ લેવા.
- Economy માં કરન્ટનાં પ્રશ્નો વધુ આવતા હોય છે, આથી તેના પર ખાસ ધ્યાન આપવું.
- Indian Economy - Magbook – Arihant publication ( Hindi/English ) – ઘણી સારી બૂક છે.

6. ભૂગોળ –
- સૌ પ્રથમ ગુજરાત બોર્ડની ધો. ૧૧-૧૨ ની બૂક જોઈ લેવી.
- ધો.૧૧-૧૨ ની NCERT પણ ખૂબ સારી છે. ( હિન્દી/અંગ્રેજી )
- હિન્દી માધ્યમની – (ભૂગોળ સમગ્ર અભ્યાસ – મહેશ બર્નવાલ) ઘણી સારી બૂક છે.
- ગુજરાત ભૂગોળ – લીબર્ટી પ્રકાશનની બૂક માંથી સિલેબસનાં પોઈન્ટ્સ કરી શકાય.

7. વિજ્ઞાન અને ટેકનોલોજી –
- આ વિષયમાં દરેક ટોપિકનું બેઝીક નોલેજ અને તેના પર આધારિત કરન્ટ ખૂબ પુછાય છે.
- બેઝીક માટે – વર્લ્ડ ઈનબોક્ષ પ્રકાશનની બૂક વાંચી શકાય.

8. પર્યાવરણ –
-અંગેજીમાં – Shankar IAS ની નોટસ ઘણી સારી છે.
- ગુજરાતીમાં - વર્લ્ડ ઈનબોક્ષ પ્રકાશનની બૂકમાંથી સિલેક્ટીવ ટોપિક વાંચી શકાય.
- ગુજરાત ગ્રંથ નિર્માણ બોર્ડને – પર્યાવરણની બૂક પણ વાંચી શકાય.
- સાથે સાથે પર્યાવરણનાં કરન્ટ અફેર્સનાં  ટોપિક ખાસ જોવા.

9. કરન્ટ અફેર્સ –
- Daily Current Affairs ---- Gktoday.in, Insightonlindia.com જેવા ઓનલાઈન માધ્યમ અથવા StudyIQ પરનાં રોજના કરન્ટનાં વિડીયો જોઈ શકાય.
- લીબર્ટી- LGK જેવા ગુજરાતી માસિક મેગેઝીન 

*નોંધ –
-ઉપરનું લીસ્ટ મારા અનુભવનાં આધારે મુક્યું છે. શક્ય છે તેના સિવાય પણ ઘણી અન્ય  બુક્સ રેફરન્સ તરીકે કામ લાગી શકે છે.
- ઉપર જણાવેલી બુક્સ માંથી સ્વ-વિવેકાનુસાર વાંચન કરવું
- અહી કોઈ પણ પ્રકાશન કે લેખકનું પ્રમોશન કરવાનો કોઈ હેતુ નથી. 
- જે લોકો ઘણા સમયથી તૈયારી કરે છે તે આથી પણ આગળની હિન્દી રેફરન્સ બૂક વાંચે.

-Y m Khandala(Revenue talati)

બુધવાર, 18 જુલાઈ, 2018

Current point 19-07-2018

આટલુ જાણો..
*🏆રાષ્ટપતિ*➖રામનાથ કોવિંદ(14માં)h
*🏆વડાપ્રધાન*➖નરેન્દ્રમોદી(14માં)
*🏆ઉપરાષ્ટપતિ*➖શ્રી મુપ્પવરાપુ વેંકૈયા નાયડુ(13માં)
*🏆લોકસભા અધ્યક્ષ*➖સુમિત્રા મહાજન(BJP)
*🏆લોકસભા ઉપાધ્યક્ષ*➖એમ.થામ્બીદુરાઈ
*🏆રાજ્યસભા અધ્યક્ષ*➖વેંકૈયા નાયડુ
🏆રાજ્યસભા ઉપાધ્યક્ષ ➖પી.જે.કુરિયન
*🏆રાજ્ય સભા વિપક્ષના નેતા*➖ગુલામ નબી આઝાદ
*🏆સુપ્રિમ કોટૅ ના મુખ્ય ન્યાયાધીશ*➖દિપક મિશ્રા(45માં)
*🏆અેટનીૅ જનરલ*➖કે.કે.વેણુગોપાલ(15માં)
🏆સોલિસીટર જનરલ ➖રણજિત કુમાર(22માં)
*🏆કમ્પટ્રોલર એન્ડ ઓડીટર જનરલ*➖રાજીવ મહષિૅ(13માં)
*🏆CGA(ઍકાઉન્ટ)*➖અેન્થોની લીઆન્જુઅલા
*🏆મુખ્ય ચૂટણી કમિશ્નર*➖અોમ  પ઼કાશ રાવત(22માં)

*🏆નીતિ પંચ ના ઉપાધ્યક્ષ*➖ડાૅ રાજીવ કુમાર
*🏆નીતિ પંચ ના CEO*➖શ્રી અમિતાભ કાંત
*🏆નીતિ પંચ ના મુખ્ય સલાહકાર*➖શ્રી રતન વાતલ
*🏆આથિૅક સલાહકાર પરિષદ અધ્યક્ષ*➖શ્રી વિવેક દેબેરોય
*🏆રાષ્ટીય માનવ અધિકાર આયોગ ના અધ્યક્ષ*➖ન્યાયમૂતિૅ અેચ.એલ દત્તુ
*🏆મુખ્ય આથિૅક સલાહકાર*➖શ્રી અરવિંદ સુબ્રમણ્યમ
*🏆મુખ્ય માહિતી કમિશ્નર*➖આર.કે.માથુર
*🏆નાણાંપંચના અધ્યક્ષ*➖ડૉ એન.કે.સિંઘ(15માં)
*🏆કાયદા પંચ ના અધ્યક્ષ*➖ન્યાયમૂતિૅ બલવીરસિંહ ચૌહાણ(21મું)
*🏆રાજ્યસભાના મહાસચિવ*➖શ્રી લાલકૃષ્ણ શમશેર શેરિફ
*🏆લોકસભાના મહાસચિવ*➖શ્રી અનૂપ મિશ્રા
*🏆વિદેશ સચિવ*➖શ્રી વિજય ગોખલે
*🏆રાષ્ટ્રિય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ*➖શ્રી પી.એલ. પુનિયા
*🏆રાષ્ટ્રિય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષ*➖નંદ કુમાર સાય
*🏆ભારત ના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર*➖શ્રી અજીત ડોભાલ
*🏆ભારતીય થલ સેના ના પ્રમુખ*➖જનરલ બિપિન રાવત
*🏆ભારતીય જલ સેના ના પ્રમુખ*➖એડમિરલ સુનીલ લાંબા
🏆ભારતીય વાયુ સેના ના પ્રમુખ ➖એર માશૅલ બી એસ ઘનોઆ
*🏆રાજ્યપાલ*➖ઓ.પી.કોહલી
*🏆મુખ્યમંત્રી*➖વિજયભાઈ રુપાણી
*🏆વિધાન સભા પો્ટેમ સપીકર➖નીમા બેન આચાય
*🏆અેડવૉકેટ જનરલ*➖કમલ ત્રિવેદી
*🏆હાઈકોટૅના મખ્યુ ન્યાયાધીશ*➖આર.સુભાસરેડી
*🏆મુખ્ય સચિવ*➖જગદીશ નારાયણ સિંધ
*🏆મુખ્ય માહિતી કમિશ્નર*➖વી.અેસ.ગઢવી
*🏆ગુજરાત મુખ્ય ચૂંટણી કમિશ્નર*➖ડાૅ વરેશ સિંહા
*🏆ગુજરાત રાજ્ય ભાજપ પ્રમુખ*➖જીતુ વાધાણી
*🏆ગુજરાત કોંગ્રસ પ્રદેશ પ્રમુખ*➖ભરતસિંહ સોલંકી
🏆ગુજરાત વિપક્ષના નેતા:- પરેશ ધનાણી
*🏆ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક*➖પંકજ દેસાઈ
🏆ગુજરાત રાજ્યના નાણા ➖પંચભરત ગરિવાલા(4થું)
*🏆ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ*➖ભગવતિકુમાર શમાૅ
*🏆મુખ્ય ચૂંટણી અધિકારી*➖ડૉ.વરેશ સિંહા
*🏆જી.પી.એસ.સી અધ્યક્ષ*➖દિનેશ દાસા
*🏆ગુજરાત સાહિત્ય અકાદમી અધ્યક્ષ*➖વિષ્ણુ પંડ્યા
*🏆ગુજરાત સાહિત્ય પરિષદ અધ્યક્ષ*➖શ્રી સિતાંશુ યશ્ચંદ્ર મહેતા
*🏆ગુજરાત યુનિવૅસિટી કુલપતિ*➖હિમાંશુ પંડ્યા
*🏆ગુજકોમાસોલ ચેરમેન*➖દિલીપ સંધાણી
*🏆વીર નમૅદ દક્ષિણ ગુજરાત યુનિ કુલપતિ*➖ડૉ શિવેન્દ્ર ગુપ્તા
🏆ગુજરાત ગૌણ સેવા પસંદગી ➖હસિત વોરા
*🏆ગુજરાત વિધાપીઠ કુલપતિ*➖ઈલાબેન ભટ્ટ
*🏆NIA(નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી)*➖શ્રી વાય સી મોદી

નાણાં સચિવ :- હસમુખ અઢિયા

ગુજરાત વિજલનસ કમિશનર (v.c) :- H.K દાસ

ગૃહ સચિવ :- રાજીવ ગઉબા

SBI CEO :- રજનીશ કુમાર

Indian cricket team couch :- રવિ શાસ્ત્રી.

By Yogesh Khandala(Revenue Talati)

GK BLOG: ♥ માનવ મગજ ♥

Khandala yogesh : ♥ માનવ મગજ ♥: ★ પુખ્ત વયના માણસના મગજનું વજન તેના શરીરના વજનના લગભગ બે ટકા જેટલું હોય છે. ★ મગજમાં અબજો જ્ઞાનકોશો હોય છે. ઉંમર વધે તેમ થોડાં થોડાં જ્ઞ...

GK BLOG: ♥ માનવ શરીર વિશે થોડી રસપ્રદ વાતો ♥

Khandala yogesh : ♥ માનવ શરીર વિશે થોડી રસપ્રદ વાતો ♥: ���� આપણે નિયમિત ૪૦૦ થી ૨૦૦૦ મીલી ની માત્રામાં મૂત્રત્યાગ કરીએ છીએ. ���� આપણી ત્વચાનું વજન  ૪ કિગ્રા અને હરક્ષેત્ર ૧.૩-૧.૭ સ્કેવર મી. થી ઢ...

GK BLOG: ♥ શરીરને હરતું ફરતું રાખતાં મસલ્સ (સ્નાયુ)♥

Khandala yogesh : ♥ શરીરને હરતું ફરતું રાખતાં મસલ્સ (સ્નાયુ)

: ����  માણસ અને પ્રાણીઓના શરીરના બંધારણમાં હાડપિંજર મુખ્ય છે. હાડપિંજર શરીરને ટટ્ટાર બનાવી આકાર આપે છે. શરીરને હાલવા ચાલવા, ઉઠવા બેસવા જેવી ક...

મંગળવાર, 17 જુલાઈ, 2018

PRIMARY SCHOOL JARGAL TA-GALATESVER DIST-KHEDA: ગુજરાત ક્વિઝ ૨૦૧૭-પ્રશ્ન બેંક

YOGESH M KHANDALA, AT-KOTHARIYA TA-WADHWAN DIST-S,NAGAR: ગુજરાત ક્વિઝ ૨૦૧૭-પ્રશ્ન બેંક: ગુજરાત ક્વિઝ ૨૦૧૭-પ્રશ્ન  ગુજરાત ક્વિઝ ૨૦૧૭-પ્રશ્ન  બેંક- August  16 ,2017 ગુજરાત ક્વિઝ માટે અત્યંત ઉપયોગી પ્રશ્ન બેંક ગુજરા...

સોમવાર, 16 જુલાઈ, 2018

Hari Patel : રોજગાર સમાચાર

Hari Patel : રોજગાર સમાચાર: સૌજન્ય: Gujarat Information (Government Of Gujarat) જે તે તારીખનો રોજગાર સમાચારનો અંક ડાઉનલોડ કરવા જે તે તારીખના અંક ઉપર ક્લિક કરો...

Hari Patel : સહાયકારી યોજનાઓની માહિતી

Hari Patel : સહાયકારી યોજનાઓની માહિતી:       ગુજરાત સરકારની વિવિધ ક્ષેત્રે ચાલતી કેટલીક લોક ઉપયોગી અને મહત્વની જોગવાઇઓ તેમજ સહાયકારી યોજનાઓ  અને  તે યોજનામાં અપાતી સહાયની છેલ્લ...

Hari Patel : ગુજરાતી સમાચારપત્રો

Hari Patel : ગુજરાતી સમાચારપત્રો: સંદેશ દિવ્ય ભાસ્કર  ગુજરાત સમાચાર   ગુજરાત  ટુડે નવગુજરાત સમય  અકિલા  મુંબઈ  સમચાર  ગુજરાતીમિત્ર  આંખોદેખી  ...

Hari Patel : કમ્પ્યુટર જ્ઞાન

Hari Patel : કમ્પ્યુટર જ્ઞાન: (1) કમ્પ્યુટર પરિચય(બુક) (CCC )pdf  ફાઇલ સાઈઝ -8 MB ડાઉનલોડ કરવા  અહીં ક્લિક કરો  (2)  કમ્પ્યુટર બુક (CCC+) pdf File સાઇઝ -25 MB  ડાઉ...

Hari Patel : આપણું ગુજરાત

Hari Patel : આપણું ગુજરાત: નોંધ:- ગુજરાતના જનરલ નોલેજની "આપણું ગુજરાત શ્રેણી " જોવા આ પેજની નીચે આપેલી લિંક પર ક્લિક કરો. ૧. ગુજરાત રાજ્ય: એક નજર...

Hari Patel : કારકિર્દી માર્ગદશન

Khandala yogesh : કારકિર્દી માર્ગદશન:    જે તે વર્ષના કારકિર્દી માર્ગદર્શન વિશેષાંકો ડાઉનલોડ કરો  કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક  - ૨૦૧૮   Download (7,197 KB) ...

Hari Patel : ગુજરાત ઇતિહાસ QUIZ - 1

Hari Patel : ગુજરાત ઇતિહાસ QUIZ - 1: Loading...

રવિવાર, 15 જુલાઈ, 2018

GK BLOG: ♥ શક સવંત ♥

GK BLOG: ♥ શક સવંત ♥: THNX TO .... http://www.jigneshram.com ⇒ભારત મા વિક્રમ સંવત શરૂ હતુ .જેની શરૂઆત ઈ.પૂ .56થી થઈ હતી . ⇒ શક સવંત ની શરૂઆત ઈ.સ.78 મા થઈ હતી. ...

GK BLOG: ♥ भारत के प्रमुख महत्‍वपूर्ण राष्‍ट्रीय संस्‍थान ♥...

 भारत के प्रमुख महत्‍वपूर्ण राष्‍ट्रीय संस्‍थान ♥...: 1. राष्‍ट्रीय होम्‍योपैथी संस्‍थान - कलकत्ता 2. राष्‍ट्रीय प्राकृतिक चिकित्‍सा संस्‍थान - पूणे 3. डी एन ए (DNA) फिंगर प्रिटिंग और डायग्‍न...

GK BLOG: ♥ GK TRICKS (3)

GK BLOG: ♥ GK TRICKS (3)

GK BLOG: ♥ મ્યાનમાર ♥

GK BLOG: ♥ મ્યાનમાર ♥

*કોરોના સહાય માટે ઓનલાઈન અરજી*

 *કોરોના સહાય માટે ઓનલાઈન અરજી*  કોવિડ-૧૯ મા મૃત્યુ થયેલ વ્યક્તિના વારસદારને ઘરે બેઠા સહાય મેળવવા ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા લોન્ચ ક...