બુધવાર, 5 સપ્ટેમ્બર, 2018

બોટાદ જિલ્લો

બોટાદ જિલ્લો

બોટાદ જિલ્લો એ ગુજરાતનો એક જિલ્લો છે. બોટાદ તેનું મુખ્યમથક છે.

બોટાદ જિલ્લોજિલ્લો
ગુજરાતમાં સ્થાનદેશભારતરાજ્યગુજરાતવસ્તી (૨૦૧૧) • કુલ૬,૫૨,૦૦૦ભાષાઓ • અધિકૃતગુજરાતીહિંદીસમય વિસ્તારIST (UTC+૫:૩૦)

બોટાદજિલ્લાની રચનાની જાહેરાત ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદ વિકાસ યાત્રા અંતર્ગત ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૨ના રોજ કરી હતી[૧].બોટાદ જિલ્લાની રચના અમદાવાદ અને ભાવનગર જિલ્લામાંથી બે-બે તાલુકા છૂટા પાડીને કરવામાં આવી છે.  ભાવનગર જિલ્લાના ગઢડા અને બોટાદ તાલુકાઓ તથા અમદાવાદ જિલ્લાના બરવાળા અને રાણપુર તાલુકાઓને આ નવા બોટાદ જિલ્લામાં સ્થાન મળ્યું. બોટાદ જિલ્લો વહિવટી દૃષ્ટિએ ૨ પ્રાંત અને ૪ તાલુકામાં વહેંચાયેલો છે અને જિલ્લામાં ૩ નગરપાલિકાઓ આવેલી છે.

બોટાદ જિલ્લો બરવાળા, બોટાદ, ગધાડા અને રાણપુર – એમ કુલ 4 તાલુકાનો બનેલ છે. આ જિલ્લામાં 185 જેટલાં ગામડાં આવેલાં છે જ્યારે તેનો કુલ વિસ્તાર 2,564 ચો. કિ.મી. છે. અંદાજીત વસ્તી 1 લાખથી વધુ છે.

અમદાવાદ અને ભાવનગર જિલ્લાઓમાંથી બે-બે તાલુકા લઈને બનાવવામાં આવેલ આ જિલ્લો ફક્ત 4 તાલુકા સાથેનો સૌથી નાનો જિલ્લો છે. બોટાદ જિલ્લામાં ખાસ કોઈ ઔદ્યોગિક વસાહતો નથી. એક રીતે જોવા જઈએ તો બોટાદ જિલ્લો કાઠિયાવાડ, ગોહિલવાડ, ઝાલાવાડ અને પાંચાલ પ્રદેશને જોડે છે. હનુમાનજીનું અદ્ભુત મંદિર સાળંગપુર ખાતે આવેલ છે, જે ગુજરાતનું એક અતિમહત્ત્વનું ધાર્મિક સ્થળ છે. 

બોટાદ જિલ્લો હીરા ઉદ્યોગ માટે પ્રખ્યાત છે.

ભૂગોળ

ભૌગોલિક દ્રષ્ટીએ બોટાદ જિલ્લાની ઉત્તરમાં સુરેન્દ્રનગર જિલ્લો, પશ્ચિમે રાજકોટ જિલ્લો, દક્ષિણમાં ભાવનગર અનેઅમરેલી જિલ્લા તથા પૂર્વે અમદાવાદ જિલ્લો આવેલા છે. સુખભાદર નદી બોટાદ જિલ્લાની ઉત્તરી સરહદે રાણપુર તાલુકામાં વહે છે. કાળુભાર નદી બોટાદ જિલ્લાની દક્ષિણ છેડે ગઢડા તાલુકામાં વહે છે. જિલ્લો ૭૧ પૂર્વ અક્ષાંક્ષવૃત અને ૨૨ ઉત્તરીય અક્ષાંક્ષવૃત અને ૪૨ પુર્વ રેખાંશવૃત થી ૧૦ ઉત્તરીય રેખાંશવૃત વચ્ચે આવેલો છે

તાલુકાઓ

ગઢડાબરવાળાબોટાદરાણપુરબોટાદ જિલ્લાના તાલુકા અને જિલ્લાનું ભૌગોલીક સ્થાનગઢડાબરવાળાબોટાદરાણપુરભૌગોલિક સ્થાનગુજરાતમાં સ્થાન



જોવાલાયક સ્થળો

વરીયાદેવીમોક્ષ મંદિરવિસામણ બાપુની જગ્યા, પાળિયાદહનુમાન મંદિર, સાળંગપુર

હનુમાન મંદિર, સાળંગપુર

શ્રી કષ્ટભંજન હનુમાન મંદિર, સાળંગપુર
મંદિરના અધિષ્ઠાતા દેવ, શ્રી કષ્ટભંજન હનુમાન

હનુમાન મંદિર, સાળંગપુર ગુજરાતના બોટાદ જિલ્લાનાબરવાળા તાલુકાનાં સાળંગપુર ગામામાં આવેલું કષ્ટભંજન દેવ હનુમાનનું મંદિર છે, તે સાળંગપુરના હનુમાન તરીકે પણ પ્રસિદ્ધ છે. આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદીના તાબામાં આવે છે.

ઇતિહાસફેરફાર કરો

મંદિરના ઈષ્ટદેવ કષ્ટભંજન હનુમાનદાદાની મૂર્તિની સ્થાપના સ્વામિનારાયણ સંપ્રદાયનાં ગોપાળાનંદ સ્વામીએ કરી હતી. ગામના દરબાર વાઘા ખાચરને વ્યવહાર મંદ હતો ત્યારે ભગવાન સ્વામિનારાયણના પ્રથમ કોટિનાં સંત ગોપાળાનંદ સ્વામીએ આ હનુમાનજીની પ્રતિષ્ઠા કરી. તે વખતે હનુમાનજીનું શરીર ધ્રુજવા લાગ્યુ. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કાષ્ઠની લાકડી વડે મૂર્તિને સ્થિર કરી દૈવત મૂક્યું. તે વખતથી આ મંદિરમાં ભુત-પ્રેત-પિશાચ-ડાકણ-વળગણનો નાશ કરવા ભક્તો ઉમટી પડે છે. હાલમાં જે નવા પ્રકારનું મંદિરનું બાંધકામ છે તે શાસ્ત્રીજી મહારાજે કરાવ્યું હતું. તેઓ લગભગ ઇ.સ. ૧૮૮૦ની આજુબાજુ મહંત પદ પર રહ્યા હતા.[૧]

પહેલી (મંગળા) આરતીનાં દર્શન કરવા માટે અમદાવાદથી રાત્રે ૧૦:૩૦ અને ૧૨:૩૦ની બસ મળે છે જે સીધી મંદિર પાસે ઉતારે છે. મંદિરમાં સવારે પહેલી મંગળા આરતી ૫:૩૦ વાગ્યે થાય છે.

સ્થાનફેરફાર કરો

આ સ્થળ અમદાવાદથી આશરે ૧૫૩ કી.મી દૂર આવેલું છે અને નજીકનું મોટું શહેર બોટાદ છે.

અક્ષરપુરુષોતમ મંદિર, સાળંગપુરસ્વામિનારાયણ મંદિર, બોટાદસ્વામિનારાયણ મંદિર,

 ગઢડાહરિકૃષ્ણ મહારાજનું મંદિર,

ગઢડા

ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

પરિવહનફેરફાર કરો

વાહનવ્યવહારની દૃષ્ટિએ ગુજરાતનાં મોટાભાગના શહેરો સાથે તે સડક માર્ગે સારી રીતે સંકળાયેલું છે, પરંતુ અહીં રેલ્વે સ્ટેશન નથી કે નથી તો ત્યાં નજીકથી કોઇ રેલ્વે લાઇન પસાર થતી. રેલ માર્ગે ગઢડા પહોંચવા માટે અમદાવાદ-બોટાદ ટ્રેક પર આવેલા બોટાદ સ્ટેશને ઉતરીને ત્યાંથી બસ પકડવી પડે છે. ગઢડાથી રેલ્વેલાઇન નજીકમાં નીંગાળા અને ઢસામાં છે.

મહત્વફેરફાર કરો

ભગવાન સ્વામિનારાયણે અહિં પોતાના જીવનકાળનાં ૨૭ વર્ષ વિતાવ્યા હતાં, જેથી સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ માટે ગઢડા ખુબ જ મહત્વનું તિર્થસ્થાન છે. અહીંનાં ગોપીનાથજી મંદિરનું નિર્માણ ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે કર્યું હતું અને ઘેલો નદીને કાંઠે આવેલું શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર શાસ્ત્રીજી મહારાજેબંધાવ્યું હતું જેનુ ખાતમુહર્ત બોટાદ નરેશ શ્રી કૃષ્ણકુમારસિહજીના હસ્તે કરવામાં આવ્યું હતું.

ગોપીનાથજી મંદિરફેરફાર કરો

આ મંદિરમાં આજે પણ ભગવાન સ્વામિનારાયણના સમયની વસ્તુઓ તથા મકાન જાળવીને રાખવામાં આવ્યા છે. જે મકાનો ઉતરાદા બારના ઓરડા તથા દક્ષીના બારના ઓરડા તરિકે ઓળખાય છે. ભગવાન સ્વામિનારાયણ જ્યાં રહેતા તેઅક્ષર ઓરડી આજે પણ અહીં જોવા મળે છે.

 સરવઈકુષ્ણસાગર તળાવતાજિયોસંત રોહીદાસ મંદિર, નાના ભડલા

*કોરોના સહાય માટે ઓનલાઈન અરજી*

 *કોરોના સહાય માટે ઓનલાઈન અરજી*  કોવિડ-૧૯ મા મૃત્યુ થયેલ વ્યક્તિના વારસદારને ઘરે બેઠા સહાય મેળવવા ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા લોન્ચ ક...