શુક્રવાર, 27 માર્ચ, 2020



નોવેલ કોરોના વાઈરસ (૨૦૧૯-nCOv)- બાબતે જાહેર સુચના

૨૦૧૯ નોવેલ કોરોના વાઈરસ (૨૦૧૯-nCOv), વુહાન કોરોના વાઈરસ, એક અત્યંત ચેપી વાઈરસ છેજેઆપણા

શ્વાસોછ્વાસ તંત્રનેચેપ લગાડી શકેછે. આ વાઈરસનો ચેપ માણસ થી માણસનેલાગી શકેછે.

રોગના લક્ષણો:

 તાવ

 શ્વાસ લેવામાંતકલીફ

 ઉધરસ

 છાતી માંગભરામણ થવી

 નાકમાંથી પ્રવાહી નીકળવું

 માથુંદુુઃખવું

 શરીરમાંસુસ્તી રહેવી

 ફેફસામાંસોજો

 પેશાબ ઓછો થવો કેના થવો

રોગનો સેવન સમય – ૧૪ દદવસ

રોગના ફેલાવાની રીત –

હ્યુમન કોરોના વાઈરસ સામાન્ય રીતેએક ચેપી વ્યક્તતથી બીજી વ્યક્તતને

- હવામાં ઉધરસ અનેછીંક દ્વારા

- નીકટના વ્યક્તતના સ્પશશથી કેહાથ ક્મલાવવાથી

- વાઈરસ ધરાવતી વસ્તુકેસપાટી ના સ્પશશબાદ હાથ ધોયા વગર મોં, નાક અનેઆંખ નેસ્પશશકરવાથી

કોરોના વાઈરસના ચેપનું જોખમ કઈ રીતે ઘટાડવું?

- હાથને સાબુઅનેપાણી વડેધોવા અથવા આલ્કોહોલ બેસ્ડ હેન્ડ રબનો ઉપયોગ કરવો

- છીંક કેઉધરસ ખાતી વખતેનાક અનેમોંનેરૂમાલ/ટીસ્યુપેપર અથવા હાથની કોહણીના ભાગ દ્વારા ઢાંકવું

- શરદી/ ઉધરસ/ ફ્લુના લક્ષણો ધરાવતા વ્યક્તત સાથેનીકટનો સંપકશટાળો

- ફ્રીઝ કરેલ માંસાહરનુંસેવન ટાળો

- કોરોના વાઈરસના લક્ષણો ધરાવતા વ્યક્તતને૧૪ દદવસ માટેઅલાયદો રાખવો

શું કરવું?

- છીંક કેઉધરસ ખાતી વખતેપોતાના નાક

અનેમોંનેરૂમાલ/ટીસ્યુપેપર દ્વારા ઢાંકવું

- યોગ્ય સમયાન્તરેહાથનેસાબુઅને

પાણીથી ધોવા

- ભીડભાડ વળી જગ્યાઓએ જવાનુંટાળો

- ઇનફ્લુએન્ઝા જેવી બીમારીથી પીડાતી

વ્યક્તતએ ઘર સુધી સીક્મત રહેવું

- ફ્લુજેવી બીમારીથી ગ્રસ્ત વ્યક્તતથી એક

હાથના આંતરેરહેવું

- પુરતી ઊંઘ અનેઆરામ લેવો

- પૌક્િક આહાર લેવો અનેવધારેમાત્રામાં

પાણી/પ્રવાહી નુંસેવન કરવું

- ઇનફ્લુએન્ઝા જેવી બીમારી માટે

શંકાસ્પદ વ્યક્તિએ ડોક્ટરને

તક્તબયત બતાવવી

શુુું ના કરવું?

- હાથ ધોયા ક્વના આંખ, નાક કેમોંનેસ્પશશ

- મળતી વખતેહાથ ક્મલાવવા, ભેંટવું કેચુંબન

આપવું

- જાહેર જગ્યાએ થ ંકવું

- ડોતટરની સલાહ ક્વના દવાનુંસેવન કરવું

- વધુપડતો શારીદરક શ્રમ

- વપરાયેલ નેપકીન / ટીસ્યુપેપર નો જાહેરમાં

ક્નકાલ કરવો

- જાહેર જનતા ના સંપકશમાંઆવતી વસ્તુઓ

જેમ કેરેલીંગ, ડોર હેન્ડલ વગેરે

- જાહેરમાંધુમ્રપાન

- ક્તબન જરૂરી લેબ તપાસ

કોરોના વાયરસ ભારત માટે સૌથી મોટો ખતરો : 25 લાખ લોકો આવશે ઝપટમાં, 10 લાખ વેન્ટિલેટરની પડશે જરૂર

WhatsAકોરોના વાયરસને (corona) લઈને ભારતમાં ખૂબ જ મોટી તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર ભારત લોકડાઉન કર્યું છે. તેમ છતાં કોરોનાગ્રસ્તનો આંક 700ને પાર પહોંચી ગયો છે. 17 લોકોના કોરોના વાયરસને લઈને મોત થયા છે. હાલમાં ભારતને લઈને દુનિયાની એક મોટી યુનિવર્સિટીએ રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં બતાવાયું છે કે ભારત માથે મોટી ખતરાનો ઘંટ વાગી રહ્યો છે. હાલ આ વાયરસ ભારતમાં ચાર મહિના સુધી મુશ્કેલી પેદા કરી શકે છે. રિપોર્ટમાં કોરોનાને હરાવવાના રસ્તાઓ પણ બતાવવામાં આવ્યા છે. જોન હોપકિન્સ યુનિવર્સિટી અને ધ સેન્ટર ફોર ડીસિઝ ડાયનેમિક્સ, ઇકોનોમિક્સ એન્ડ પોલિસી (CDDEP) એ આ રિપોર્ટ બનાવ્યો છે. ભારતનો રિપોર્ટ તૈયાર કરવા માટે તમામ આંક ભારતની અધિકારીક વેબસાઈટોનો ઉપયોગ કર્યો છે.

કોરોના વાયરસને લઈને ભારતમાં ખૂબ જ મોટી તૈયારીઓ

જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના આ રિપોર્ટ મુજબ ભારતમાં કોરોના વાયરસની અસર જુલાઈના અંત સુધી અથવા ઓગસ્ટના મધ્ય સુધીમાં પૂરી થશે. તેમાં પાંચ રાજ્યોનો ગ્રાફ પણ બતાવવામાં આવ્યો છે. આખા ભારતમાં સૌથી વધારે એપ્રિલ મધ્યથી લઈને મધ્ય મે સુધીમાં કોરોનાગ્રસ્ત થઈને હોસ્પિટલમાં ભર્તી થશે. ફરી જુલાઈ મધ્ય સુધી આ સંખ્યા ધીમે ધીમે ઓછી થશે. ઓગસ્ટના અંત સુધીમાં તે પૂર્ણ થવાની આશા છે. આ ગ્રાફ મુજબ ઓછામાં ઓછા 25 લાખ લોકો આ વાયરસની ઝપેટમાં આવીને હોસ્પિટલ સુધી જવું પડશે. અભ્યાસ રિપોર્ટમાં બતાવ્યું છે કે એ ખબર નથી પડતી કે ભારતમાં કેટલા લોકો કોરોનાગ્રસ્ત છે. કારણ કે કેટલાય લોકો એસિમ્ટોમૈટિક અર્થાત અલક્ષણી છે. તેનો અર્થ એ છે કે કોરોના વાયરસથી સંક્રમિત લોકો વધારે છે. એમાં કોરોના લક્ષણો પણ હશે પરંતુ નીચા સ્તરે હોવાથી જ્યારે તે તીવ્ર થશે ત્યારે જ ખબર પડશે. જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના અભ્યાસમાં બતાવ્યું છએ કે, વૃદ્ધોએ સોશ્યલ અંતર બાબતે વધારે ધ્યાન આપવું પડશે. જેટલું લોકડાઉન રહેશે તેટલા જ લોકો વધારે બચશે. હાલના સમયમાં ચોક્કસ અંતર જાળવવા સિવાય અન્ય કોઈ ઉપાય નથી.

પોતાને કેવી રીતે બચાવવા?


ગ્રાફિક્સ

વારંવાર હાથ ધોવા એજ સૌથી સારો ઉપાય છે.
સાબુ અને પાણી વડે નિયમિત અને વ્યવસ્થિત રીતે હાથ ધોવા જોઈએ.
કોરોના વાઇરસનું સંક્રમણ ત્યારે ફેલાય છે જ્યારે વાઇરસથી સંક્રમિત વ્યક્તિ ઉધરસ ખાય અને હવામાં વાઇરસ ધરાવતા નાના ટીપા તરે છે.
જો આસપાસ રહેલી વ્યક્તિના શ્વાસમાં આ ટીપા પ્રવેશ કરે, અથવા એ જગ્યાને અડે જ્યાં એ નાના ટીપા પડ્યા હોય અથવા એ ટીપા તમારી આંખ, નાક અથવા મોઢાંના સંપર્કમાં આવે.
ઉધરસ છીંક આવે ત્યારે ટિશ્યૂ પેપર કે રૂમાલ આડો રાખવો.
ગંદા હાથે ચહેરાને ન અડવું. સંક્રમિત વ્યક્તિથી દૂર રહેવાથી કોરોના વાઇરસના સંક્રમણને સીમિત કરી શકાય છે.
મેડિકલ નિષ્ણાતોનું કહેવું છે કે ફેસ-માસ્કથી અસરકારક રીતે રક્ષણ નથી મળતું.

corona

ભારતમાં ઓછામાં ઓછા 10 લાખ વેન્ટીલેટરની જરૂર પડશે

સૌથી મોટી સમસ્યા ભારતમાં ઓછામાં ઓછા 10 લાખ વેન્ટીલેટરની જરૃર પડશે પરંતુ ભારતમાં હાલમાં 30થી 50 હજાર વેન્ટીલેટર જ છે. અમેરિકામાં 1.60 લાખ વેન્ટીલેટર છે. પરંતુ તે ઓછા પડી રહ્યા છે. જ્યારે તેની વસ્તી પણ ભારતથી ઓછી છે. ભારતની તમામ હોસ્પિટલોએ આગળના ત્રણ મહિના ખૂબ જ મહેનત કરવી પડશે. ભારતને ચીન તેમજ અન્ય દેશોની જેમ હંગામી ધોરણે કામચલાઉ હોસ્પિટલો બનાવવી પડશે. હોસ્પીટલોમાં વાયરસનો ચેપ ના ફેલાય તેનું પણ ધ્યાન રાખવું પડશે. ભારતમાં કોરોના વાયરસ બાબતે ચાલી રહેલી તપાસ પ્રક્રિયા ખૂબજ ધીમી છે. પરંતુ જેટલી ઝડપી તપાસ પ્રક્રિયા થશે તેટલું ઝડપીઅને વધુ પરિણામ મળશે. જો સાચી રીતે તપાસ કરાશે તો એવા વૃદ્ધોને પણ બચાવી શકાશે જે કોરોના વાયરસથી સંક્રમિત છે. ભારતમાં સ્વાસ્થ્ય કર્મીઓની સુરક્ષા માટે પૂરતા માસ્ક, હૈજમટ સૂટ, ફેર ગીયર વગેરે નથી. એનાથી મેડિકલ સ્ટાફ પણ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. જેના લીધે સ્વાસ્થ્ય સુવિધામાં પણ અવરોધ પેદા થઈ શકે છે.



*કોરોના સહાય માટે ઓનલાઈન અરજી*

 *કોરોના સહાય માટે ઓનલાઈન અરજી*  કોવિડ-૧૯ મા મૃત્યુ થયેલ વ્યક્તિના વારસદારને ઘરે બેઠા સહાય મેળવવા ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા લોન્ચ ક...