શુક્રવાર, 24 ઑગસ્ટ, 2018

પોરબંદર જિલ્લો

પોરબંદર જિલ્લો

ગુજરાત, ભારતનો એક જિલ્લો

પોરબંદર જિલ્લો ભારતના ગુજરાત રાજ્યના ૩૩ જિલ્લાઓમાંનો એક છે જેની રચના જુનાગઢ જિલ્લામાંથીકરવામાં આવી હતી.

પોરબંદર જિલ્લોજિલ્લો
પોરબંદર જિલ્લાનું ગુજરાતમાં સ્થાનદેશ ભારતરાજ્યગુજરાતમુખ્યમથકપોરબંદરવિસ્તાર • જિલ્લો૨,૩૧૬ • શહેરી૧૭૮ • ગ્રામ્ય૨,૧૩૮વસ્તી (૨૦૧૧) • જિલ્લો૫,૮૫,૪૪૯ • ગીચતા૨૫૩ભાષાઓ • અધિકૃતગુજરાતીસમય વિસ્તારભારતીય માનક સમય (UTC+૫:૩૦)

સૌરાષ્ટ્રના જિલ્લાઓ

વસ્તી

૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે જિલ્લાની વસ્તી ૫,૮૫,૪૪૯ છે, જેમાંથી ૪૮.૮% જેટલી વસ્તી શહેરી વિસ્તારમાં છે.[૧][૨]આ જિલ્લો ગુજરાતના ૩૩ જિલ્લાઓમાંથી વસ્તીની દ્રષ્ટિએ છેલ્લેથી બીજો ક્રમ ધરાવે છે.

પોરબંદર

ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

પોરબંદર ભારતના ગુજરાત રાજ્યના પોરબંદર જિલ્લામાંઆવેલું સમુદ્રકાંઠાનું શહેર છે. તે મહાત્મા ગાંધી અને સુદામાના જન્મસ્થાન તરીકે પણ પ્રસિદ્ધ છે અને પોરબંદર તાલુકા અને જિલ્લાનું વડુંમથક પણ છે.

પોરબંદર
—  શહેર  —
પોરબંદરનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ21°38′N 69°36′E / 21.63°N 69.6°E
દેશ ભારત
રાજ્યગુજરાત
જિલ્લોપોરબંદર
વસ્તી૧,૫૨,૭૬૦ (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ)ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્રભારતીય માનક સમય(+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 0 metres (0 ft)

શહેરફેરફાર કરો

પોરબંદર નામ બે શબ્દોની સંધી વડે બનેલું છે: "પોરઇ", સ્થાનિક માતાજીનુ નામ અને "બંદર" મતલબ કે પોર્ટ. ઘણી જગ્યાએ આ સ્થળને 'પૌરવેલાકુલ' તરીકે પણ ઓળખાવેલ છે. આ નામ ૧૦મી સદી સુધી વપરાશમાં હોવાનું જણાય છે(સંદર્ભ આપો) આ શહેરને 'સુદામાપુરી' તરીકે પણ ઓળખવામાં આવે છે. સુદામા કૃષ્ણ ના બાલસખા હતા જે અહીં નિવાસ કરતા. આ શહેર ભારતના પશ્ચિમ કાંઠે વસેલું છે.

પોરબંદર અરબી સમુદ્ર પરનું મહત્વનું બારમાસી બંદર છે.મહાત્મા ગાંધી સાથે સંબંધ ધરાવતું હોવાને કારણે, પોરબંદર આજે આંતરરષ્ટ્રીય પ્રવાસ સ્થળ બન્યું છે અને રેલ્વેલાઇનથી જોડાયેલું છે. અહીંનુ બંદર લગભગ ૨૦મી સદીના અંતભાગમાં બનાવવામાં આવ્યું છે.

જોવાલાયક સ્થળોફેરફાર કરો

રોકડીયા હનુમાન મંદિર,૧૯૫૮
નરવાઈ માતાજી, પોરબંદર-સોમનાથ હાઇવે પરનું નરવાઈ માતાજીનું મંદિર.
ગાંધીજીનું જન્મસ્થળ
  • કિર્તિ મંદિર (મહાત્મા ગાંધીની જન્મભુમી)
  • કિર્તિ મંદિર એ મહાત્મા ગાંધી અને કસ્તુરબાની સ્મૃતિમાં,ભારતનાં ગુજરાત રાજ્યમાં પોરબંદર શહેરમાં, બંધાયેલું સ્મૃતિ મંદિર છે.[૧][૨][૩][૪]

    પશ્ચાદ્ભૂમિકાફેરફાર કરો

    ૨ ઓક્ટોબર ૧૮૬૯નાં રોજ મહાત્મા ગાંધી જ્યાં જનમ્યા તે ગાંધી કુટુંબનાં બાપદાદાઓનાં આ ઘરની લગોલગ ’કિર્તિ મંદિર’ આવેલું છે.[૧][૩] વર્ષ ૧૯૪૪માં જ્યારે બ્રિટિશ સરકાર દ્વારા અંતિમ વખત, નજરકેદમાં રહેલા ગાંધીજીને, આગાખાન મહેલમાંથી, મુક્ત કરાયા ત્યારે પોરબંદરની સ્થાનિક જનતાએ ગાંધીજીનાં જન્મ સ્થાન પર એક આદર્શ સ્મૃતિસ્થળ રચવાનો નિર્ણય કર્યો.[૧]At that time, organization of the project was accomplished by the intensive efforts of the easrtwhile Maharaja of Porbandar, H.H. Maharana Shri Natavarsinhji, and Raj Ratna Shri Nanjibhai Kalidas Mehtaand his wife, Smt. Santokbehn Mehta.[૧]Before the foundation of the Kirti Mandir was started, the adjacent ancestral house was purchased from those members of the Gandhian family who were living in it. Mahatmaji himself, on his own part had given his consent to Nanjibhai in writing, with legal documents for the sale of the whole building. He had signed with his own hand the registration papers, which are displayed at a museum room in Kirti Mandir Complex.[૧] The ancestral house, as such, now forms a part of Kriti Mandir complex.

    ઇતિહાસફેરફાર કરો

    The original three storied house is built like aHaveli, purchased by the great grand father of Mahatmaji, Shri Harjivan Raidas Gandhi, some two hundred years before, in the seventeenth century, from a local woman and the upper stories were added over the years.[૧] It was this house where Gandhiji's father Karamchand, uncle, Tulsidas and grandfather Uttamchand lived, who had all been Prime Ministers (Dewan) to the Jethwa Rajput rulers of the princely state of Porbandar.[૫]

    કિર્તિ મંદિર

    The foundation stone of modern structure and attractive Kirti Mandir was laid in 1947 during the lifetime of Gandhiji by Shree Darbar Gopaldas Desai. The whole credit of constructing this national memorial of Mahatma Gandhiji goes to the famous industrialist, Nanjibahi Kalidas Mehta, who not only initiated the idea to build a memorial but also donated the whole money purchase the ancestral house and also to build new complex called Kirti Mandir.[૧][૨]

    The memorial was completed in 1950, by which time Gandhiji was no more. The memorial was named Kirti Mandir and then Home Minister, Sardar Vallabhbhai Patelinaugurated and declared open this place for public on May 27, 1950. Afterwards this beautiful memorial was handed over to the Central Government of India.[૧][૩]

    The height of the temple is of 79 feet symbolizes the 79 years of lifespan of Gandhiji. The monument Kirti Mandir is symbol of religious integration of six religions, the architectural elements of HinduBuddhist,JainParsi temple, Church and Mosque are symbolized at Kirti Mandir integrate, which symbolize Gandhiji’s respect towards all religion.[૧]

    The whole the architecture of the Kirti Mandir was done by Shri Prushottambhai Mistry, a resident of Porbandar.[૧][૨] He completed construction within two years of time limit by working for days and night himself.[૧]

    હાલની સ્મૃતિઓફેરફાર કરો

    There are life size oil paintings of Mahatma Gandhi and Kasturba kept side by side in the centre of Kirti Mandir. Gandhiji wanted that he should not be made a God and so, keeping his wishes, floral garlands are not used. The auspicious words, ‘The Truth’ and ‘Non-violence’, symbolizing his life and preachings are placed near their feet.[૧]

    On the right side there are two rooms as the memorials of Shri Maganlal Gandhi and ShriMahadev Desai, and the room on the left hand side is meant for the exhibition of the museum. These three rooms contain articles of khadibhandar, things of handi-craft, the centre is for the sale of books, the office-room and the reception hall. Kasturba-Mahila Library situated in the Kirtimandir is an international institution.[૧]

    The Kirti Mandir is the main tourist attraction of the town. As well, many foreign dignitaries and Indian politicians visit Kirti Mandir, which houses the ancestral house and birth place of Mohandas Karamchand Gandhi. The place where Gandhiji was born is marked with aSwastika for identification.[૧][૩]

    ચિત્ર ગેલેરીફેરફાર કરો

  • સુદામા મંદિર
  • ભારત મંદિર
  • ગાયત્રી મંદિર
  • રોકડીયા હનુમાન મંદિર
  • સાંદિપની વિધ્યાનિકેતન
  • પક્ષી અભ્યારણ
  • રાણાસાહેબ નો મહેલ
  • ચોપાટી
  • સત્યનારાયણ નું મંદિર
  • કમલાનહેરૂ બાગ
  • સાંઇબાબા મંદિર
  • શ્રીહરી મંદિર
  • તારા મંદિર
  • સ્વામીનારાયણ મંદિર

શૈક્ષણિક સંસ્થાઓફેરફાર કરો

  • પોરબંદરનું આર્ય કન્યા ગુરૂકુલ આખાય ભારતમાં સ્ત્રી શિક્ષણ ક્ષેત્રે ખૂબજ પ્રખ્યાત અને મહત્વનું શૈક્ષણીક સંકુલ છે. આ અનોખી સંસ્થામાં પ્રાચીન વૈદિક ભારતની અને આધુનિક શિક્ષણ પધ્ધતીના સમન્વયરૂપ શિક્ષા આપવાનમાં આવે છે. આ સંસ્થા શ્રી નાનજી કાલીદાસ મહેતાએ સ્થાપી છે.
  • એમ.ઇ.એમ. સ્કુલ: પોરબંદરની પ્રથમ ઇંગલીશ મિડીયમ સ્કુલ જેમાં ઘણા ડોક્ટર, વકીલો, પ્રોફેસરોએ શિક્ષણ મેળવેલ છે (સંદર્ભ આપો).
  • વિક્ટોરીયા જ્યુબીલી મદ્રેસા બોયસ & ગર્લસ હાઇસ્કુલ: શેઠ હાજી અબદુલ્લા ઝવેરીએ આ ૧૨૦ વર્ષ જૂની શૈક્ષણીકસંસ્થાનો પાયો નાખેલ, તેઓ નાતાલ ઇન્ડીયન કોન્ગ્રેસના સ્થાપક પ્રમુખ હતા. તેમણે ગાંધીજીને પ્રથમ વખત દ. આફ્રીકા બોલાવેલા. વિ.જે.એમ. ગર્લસ હાઇસ્કુલ IGNOUનું પોરબંદર ખાતે સ્પેશીયલ સ્ટડી સેન્ટર ધરાવે છે. આ સંસ્થાનો કારભાર પોરબંદર મદ્રેસા ટ્રસ્ટ, ડરબન (દ.આફ્રીકા) કરે છે.
  • ડૉ. વી.આર. ગોઢાણીયા કોલેજ: સંચાલન શ્રી માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ, પોરબંદર કરે છે. આ કોલેજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંલગ્ન છે. કોલેજમાં ફક્ત બહેનો માટે સવારે વાણિજ્ય અને વિનયન શાખાના સ્નાતક કક્ષા (ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ), વિજ્ઞાન સ્નાતક (ગૃહ વિજ્ઞાન-Home Science)ના અભ્યાસક્રમોમાં બી.એ., બી.કોમ, અને બી.એસસી, (હોમ સાયંસ) ચાલે છે. અને બપોર પછી સહશિક્ષણમાં બી.સી.એ., પી.જી.ડી.સી.એ., ડી.સી.એસ., બી.બી.એ., બી.એસ.ડબલ્યુ., વિનયન શાખાના અનુસ્નાતક કક્ષાએ એમ.એ. (અંગ્રેજી લિટરેચર), વાણિજ્ય વિદ્યાશાખા(કોમર્સ)માં એમ.કોમ. (અંગ્રેજી માધ્યમ) અને બી.એડ.ના અભ્યાસક્રમો ચાલે છે. ડૉ. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી, ગુજરાત દ્વારા અહીં Digital English Language Laboratory (DELL)પણ ચાલે છે. Knowledge Leb અને eLibrary પણ છે. IGNOUનું સ્પેશીયલ સ્ટડી સેન્ટર ચાલે છે જેમાં એમ.એ., એમ.કોમ, એમ.સી.એ., એમ.બી.એ. સહિતના અનેક અભ્યાસક્રમો ચાલે છે internet lab પણ છે. અને IGNOUનું પરીક્ષા કેન્દ્ર પણ અહી છે. નિયમિત રીતે કાઉન્સેલિંગ પણ અપાય છે. કોલેજના કમ્પાઉન્ડમાં જ બે મહિલા હોસ્ટેલ છે.
  • મહારાજા ભાવસિંહજી હાઈસ્કુલ, મહારાજા ભાવસિંહજી મિડલ સ્કુલ, મહારાજા ભાવસિંહજી ટેકનિકલ હાઈસ્કુલ (ધોરણ - ૮, ૯ અને ૧૦માં ટેકનિકલ શિક્ષણ આપતી એક માત્ર શાળા હતી.) પોરબંદર સ્ટેટના મહારાજા સાહેબે આ શૈક્ષણીક સંસ્થાઓ બંધાવેલી હતી જે ભૂતકાળમાં ખૂબ જ ધમધમતી હતી. મહાત્મા ગાંધીજીએ ત્યાં શિક્ષણ લીધુ હતુ. હાલમાં બંધ ખંડેર હાલતમાં છે.

ઇતિહાસફેરફાર કરો

હડપ્પન સંસ્કૃતિ (ઇસ. પૂર્વે. ૧૬૦૦-૧૪૦૦)ફેરફાર કરો

પોરબંદર અને આસપાસમાં કરવામાં આવેલા પૂરાતત્વીય સંશોધનોથી જાણવા મળે છે કે આ વિસ્તાર ઇસવિસન પૂર્વ ૧૬મીથી ૧૪મી સદીની હડપ્પન સંસ્કૃતિ સાથે સંબંધ ધરાવે છે. જે બેટ દ્વારકા સંલગ્ન પણ છે. પોરબંદર હડપ્પન સમયમાંસૌરાષ્ટ્ર વિસ્તારનું મહત્વનું સમૂદ્રી બંદર હશે તેમ અહીંની ખાડીમાં મળી આવેલ પ્રાચીન જેટી તથા અન્ય પૂરાવાઓથી જાણવા મળે છે.

રાજાશાહી પોરબંદર (ઇ.સ.૧૬૦૦ પછી)ફેરફાર કરો

અંગ્રેજ શાસન ના સમયમાં પોરબંદર રજવાડું હતું. રાજ્યકર્તાઓ જેઠવા વંશના રાજપૂત રાજાઓ હતા, જેમણે ૧૬મી સદીના મધ્યભાગમાં રાજ્ય સ્થાપ્યું હતું.રાજ્યનું ક્ષેત્રફળ ૧૬૬૩ ચો. કિ.મી. ૧૦૬ ગામડાઓ અને વસ્તી ૧,૦૦,૦૦૦ ઉપર (ઇ.સ. ૧૯૨૧) હતી. ૧૯૪૭માં રાજ્યની મહેસૂલી આવક રૂ. ૨૧,૦૦,૦૦૦/- હતી(સંદર્ભ આપો). રાજ્યકર્તાને "મહારાજા રાણાસાહેબ"નો ખિતાબ અને ૧૩ તોપની સલામી હતી.(સંદર્ભ આપો)

સાંપ્રત સ્થિતિફેરફાર કરો

મહાત્મા ગાંધી ભારત મંદિર

મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ હોવાના કારણે અહીં દેશ વિદેશનાં પ્રવાસીઓ આવે છે, પરંતુ પ્રવાસી સગવડોનો હજુ થોડો અભાવ છે. કિર્તીમંદિર આસપાસનો વિસ્તાર પુન:નિર્માણ કરી અને તેને 'શાંતિનું મંદિર' બનાવવાનું કામ ચાલુ છે. પોરબંદરનો સુંદર દરિયાકિનારો અને ચોપાટી પર સત્તાવાળાઓએ સરસ બેઠકો તથા સ્કેટીંગરીંગ વગેરે બનાવેલ છે.

ફીશરીઝ અને માછલાની નિકાસ પોરબંદરના મુખ્ય રોજગાર છે. જે પુષ્કળ માણસોને રોજીરોટી પુરી પાડે છે. અહીં દેશ અને રાજ્યનાં ટોચના નિકાસકારો છે.

પોરબંદરના હાલના સંસદસભ્ય વિઠ્ઠલભાઈ હંસરાજભાઈ રાદડીયા છે અને ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા છે.

ભૂગોળફેરફાર કરો

પોરબંદરનું ભૌગોલીક સ્થાન ૨૧.૬૩° N ૬૯.૬° E છે.[૧] અને સમુદ્રથી ઊંચાઇ ૦ મીટર છે.

વસતીફેરફાર કરો

ભારતની ૨૦૧૧ની વસ્તી ગણતરી અનુસાર[૨] પોરબંદરની વસ્તી ૧,૫૨,૭૬૦ હતી જેમાં પુરૂષો ૭૮,૦૯૭ અને મહિલાઓ ૭૩,૬૭૩ હતી. શિક્ષણનો દર ૮૫.૭૬% હતો. પુરૂષ શૈક્ષણીકતા ૯૦.૬૮% અને સ્ત્રી શૈક્ષણીકતા ૮૦.૫૭% હતી.

પોરબંદર મેટ્રોપોલિટન વિસ્તારોમાં છાંયાખાપટ, પોરબંદર અને ઝાવર (આંશિક‌)નો સમાવેશ થાય છે.

તાલુકાઓ

પોરબંદર જિલ્લામાં કુલ ૩ તાલુકાઓનો સમાવેશ થાય છે અને આ ત્રણ તાલુકાઓમાં કુલ મળીને ૧૪૯ ગ્રામ પંચાયતો આવેલી છે.

પોરબંદર

રાણાવાવ

રાણાવાવ

ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

રાણાવાવ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાતરાજ્યના પોરબંદર જિલ્લાનો મહત્વના રાણાવાવ તાલુકાનુંશહેર અને તાલુકાનું મુખ્ય મથક છે.

રાણાવાવ
—  નગર  —
રાણાવાવનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ21°41′N 69°45′E / 21.68°N 69.75°E
દેશ ભારત
રાજ્યગુજરાત
જિલ્લોપોરબંદર
વસ્તી૨૪,૨૦૨ (૨૦૦૧[૧])
અધિકૃત ભાષા(ઓ)ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્રભારતીય માનક સમય(+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• [convert: invalid number]

માહિતીફેરફાર કરો

વસ્તી ૨૪,૨૦૨ (વસ્તી ગણતરી ૨૦૦૧ પ્રમાણે) જેમાં ૫૧ % પુરૂષો અને ૪૯ % સ્ત્રીઓ તથા શૈક્ષણીકતાનો દર ૬૩%, જે રાષ્ટ્રીય દર ૫૯.૫% કરતાં ઉંચો છે. પુરૂષ શૈક્ષણીકતા ૭૦% તથા સ્ત્રી શૈક્ષણીકતા ૫૫ % છે. ૬ વર્ષથી નીચેના બાળકો ૧૫ % છે.

જોવાલાયક સ્થળોફેરફાર કરો

  • પૌરાણીક કાળની "જાંબુવંતની ગુફા", જે રામાયણ કાળની હોવાનું મનાય છે.
  • રાણાવાવમાં આધુનિક સિમેન્ટ ફેક્ટરી આવેલ છે.

કુતિયાણા

કુતિયાણા

ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

કુતિયાણા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાતરાજ્યના પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે.

કુતિયાણા
—  નગર  —
કુતિયાણાનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ21°38′N 69°59′E / 21.63°N 69.98°E
દેશ ભારત
રાજ્યગુજરાત
જિલ્લોપોરબંદર
વસ્તી૧૭,૧૦૮ (૨૦૦૧)
અધિકૃત ભાષા(ઓ)ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્રભારતીય માનક સમય(+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• [convert: invalid number]

ભૂગોળફેરફાર કરો

કુતિયાણાનું ભૌગોલીક સ્થાન 21.63 ઉ. 69.98 પૂ.[૧] છે અને સમુદ્ર સપાટીથી ઉંચાઇ ૩૦ મીટર (૯૮ ફીટ) પર આવેલ છે.

માહિતીફેરફાર કરો

કુતિયાણાની વસ્તી ૧૭,૧૦૮ (૨૦૦૧) છે, જેમાં ૫૧% પુરૂષો,૪૯% સ્ત્રીઓનો સમાવેશ થાય છે. સાક્ષરતાનો દર ૬૩% છે, જે રાષ્ટ્રીય શરેરાશ ૫૯.૫% કરતાં ઉંચો છે. જેમાં પુરૂષ શૈક્ષણીકતા ૭૧% અને સ્ત્રી શૈક્ષણીકતા ૫૪% છે. ૬ વર્ષથી નીચેની ઉંમરના બાળકો ૧૩% છે.

જોવાલાયક સ્થળોફેરફાર કરો

  • શ્રી બાલા હનુમાન મંદિર
  • પૂજારી વાવ
  • નજીકમાં પુરાણ પ્રસિધ્ધ ગોકરણ ગામ જ્યાં પિતૃકાર્ય માટે લોકો આવે છે.

ખેત પેદાશો

કપાસમગફળીબાજરોચણાઘઉંતલજુવારજીરું

ઉધોગો

સિમેન્ટ, સિમેન્ટ પાઇપસોડાએશકોલસાચુના પથ્થર (લાઇમસ્ટોન)મત્સ્ય ઉદ્યોગ

પોરબંદર અભયારણ્ય

પોરબંદર પક્ષી અભયારણ્ય પોરબંદર જિલ્લામાં આવેલું [૨]છે. આ અભયારણ્ય માનવી અને કુદરતના સહવસવાટનું ઉત્તમ ઉદાહરણ છે. પોરબંદર શહેરનાં ચોપટી વિસ્તારમાં શાસ્ત્રી સર્કલ પાસે આવેલ જળપ્લાવિત વિસ્તારને ૨૦૧૦માં અભયારણ્ય ધોષિત કરવામાં આવ્યું છે. આ અભયારણ્ય એ શહેરી માનવ વસતિ વચ્ચે આવેલું હોય એવું ગુજરાતનું એકમાત્ર અભયારણ્ય છે. આ અભયારણ્યમાં ૧૫૦થી વધુ પ્રકારનાં પક્ષીઓ નોંધાયા છે.

પોરબંદર પક્ષી અભયારણ્ય
Map showing the location of પોરબંદર પક્ષી અભયારણ્ય
Map showing the location of પોરબંદર પક્ષી અભયારણ્ય
પોરબંદર પક્ષી અભયારણ્યનું સ્થળ
સ્થળપોરબંદર જિલ્લોગુજરાત,ભારત
નજીકનું શહેરપોરબંદર
અક્ષાંશ-રેખાંશ
વિસ્તાર૯.૩૩ હેક્ટર
સ્થાપિતનવેમ્બર ૧૯૮૮[૧]
નિયામક સંસ્થાગુજરાત વનવિભાગ


*કોરોના સહાય માટે ઓનલાઈન અરજી*

 *કોરોના સહાય માટે ઓનલાઈન અરજી*  કોવિડ-૧૯ મા મૃત્યુ થયેલ વ્યક્તિના વારસદારને ઘરે બેઠા સહાય મેળવવા ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા લોન્ચ ક...